Close

મારા દીકરાને રામ બનાવવા માંગું છું.

પતિ : હું મારા દીકરાને રામ બનાવવા માંગું છું.

પત્ની : દીકરાને રામ બનાવવાનું તો બહાનું છે.

અસલમાં મને ખબર છે,…!!!
પોતે દશરથ બની ,

  ત્રણ ઘરવાળી 
          લાવવા માંગો છો...

      પત્ની ને કોઈ નો પોંચે
            😂😂😂

આને કહેવાય કોમ્પ્યુટર થી તેજ દિમાગ વાળા બૈરાં..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *