Close

ભગવાનનો પત્ર

ભગવાનનો પત્ર તારીખ : આજની જ. પ્રતિ, તમોને જ વિષય : જિંદગી અને તમે ભાઈશ્રી/બહેનશ્રી, હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી…

Two Line Shayari – Gujarati

કહેવા અને સમજવા જેવું તમારી તકલીફ બધા લોકો આગળ ના કહેશો કારણ કે બધા નાં ઘરે મલમ નથી હોતો પણ મીઠું દરેક ના ઘર માં અવશ્ય હોય જ છે. =============== ” પગ ભીના કર્યા વગર સમુદ્ર ને પસાર કરી શકાય, પરંતુ…. આંખો ભીની કર્યા વગર જિંદગી ને પસાર કરવી શક્ય જ નથી !!” =============== જીવન…

Childrens Day – 14th November

સમય ને કહો છોડી દે હાથ મારો મિત્રો સાથે સાંકડી દાવ રમીને આવું છું, શોખ છે દુનિયા ફરવાનો બાયોસ્કોપ માં દુનિયા જોઈને આવું છું.. ઘૂંટણે તાજા છે બાળપણ ના નિશાન, યાદો નું મલમ લગાડી ને આવું છું.. વર્તમાન ને કહો થોભી જાય બાળપણ ને મળીને આવું છું..!! #childrensday

Good Morning (શુભ પ્રભાત) Messages

આશા એ તો જીવનનું લંગર છે. તેનો સહારો છોડી દેવાથી માણસ ભવસાગરમાં ડૂબી જાય છે. હાથપગ હલાવ્યા વગર એકલી આશા રાખવાથી જ કામ નહી ચાલે. શુભ પ્રભાત ======================= કર્યા વગર કઈ મળતું નથી.કરેલું ફોગટ જતું નથી.કામ કરવાની શક્તિ તારામાં છે, કામ કરતો જા, હાક મારતો જા.મદદ તૈયાર છે.મફતનું લઈશ નહિ, નિરાશ થઈશ નહિ.લઘુ ગ્રંથી બાંધીશ…