Close

Good Morning (શુભ પ્રભાત) Messages

આશા એ તો જીવનનું લંગર છે. તેનો સહારો છોડી દેવાથી માણસ ભવસાગરમાં ડૂબી જાય છે.

હાથપગ હલાવ્યા વગર એકલી આશા રાખવાથી જ કામ નહી ચાલે.

શુભ પ્રભાત

=======================

કર્યા વગર કઈ મળતું નથી.કરેલું ફોગટ જતું નથી.કામ કરવાની શક્તિ તારામાં છે,

કામ કરતો જા, હાક મારતો જા.મદદ તૈયાર છે.મફતનું લઈશ નહિ, નિરાશ થઈશ નહિ.લઘુ ગ્રંથી બાંધીશ નહિ.

શુભ પ્રભાત

=======================

નિખાલસ હાસ્યને કદી ગરીબી નડતી નથી.

આ જાહોજલાલી બધા અમીરોને પણ મળતી નથી..!

=======================

સુપ્રભાત

ધમંડ ન કરો .!
યાદ રાખજો…
આખી દુનિયા ને જોનારી આંખ…..
આંખ માં પડેલું કચરું નથી જોઈ શકતી..!!!

=======================

તમે વર્ષ બદલાતું જોયું છે ,
મે આખુ વર્ષ લોકો ને બદલાતા જોયા છે…!

=======================

જીંદગી બદલવા માટે,
લડવું પડે છે,
અને
જીંદગી સહેલી કરવા માટે,
સમજવું પડે છે સાહેબ ….

મોજ તો મન થી થઈ શકે,
ધન થી તો ચુકવણી જ થાય..

=======================

કદર કરો એ લોકોની જે
તમને મતલબ વગર ચાહે છે,
કેમ કે આજકાલ ધ્યાન રાખવાવાળા ઓછા
અને તકલીફ આપવાવાળા વધારે છે !!
શુભ સવાર

=======================

નવુ કોઇ ના મળે તો ચાલશે પરંતુ મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો…

જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે, પણ મન ના વળાંકો જ બહુ નડે છે…!!!

સુપ્રભાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *