Close

Childrens Day – 14th November

સમય ને કહો છોડી દે હાથ મારો મિત્રો સાથે સાંકડી દાવ
રમીને આવું છું,
શોખ છે દુનિયા ફરવાનો બાયોસ્કોપ માં દુનિયા
જોઈને આવું છું..

ઘૂંટણે તાજા છે બાળપણ ના નિશાન,
યાદો નું મલમ લગાડી ને આવું છું..

વર્તમાન ને કહો થોભી જાય બાળપણ ને
મળીને આવું છું..!!

#childrensday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *